Created By Html Quiz Generator
Time's Up
Created By Html Quiz Generator
Time's Up
બ્રિજ કોર્સ - ક્લાસ રેડિનેશ : જ્ઞાન સેતુ સાહિત્ય (તમામ ધોરણ) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
🌐 બ્રિજ કોર્સ કલાસ રેડીનેશ જ્ઞાનસેતુ કાર્યક્રમ માટે તમામ સરકારી પ્રાથમિક શાળા માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ કે.જિ.બી.વી. અને આશ્રમ શાળાના શિક્ષકોને તાલીમ માં જોડાવાનું રહેશે.
(૧) તારીખ ૭-૬-૨૦૨૧ ના રોજ ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો ની તાલીમ રહેશે.
(૨) તારીખ ૮-૬-૨૦૨૧ ના રોજ ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો ની તાલીમ રહેશે.
(૩) તારીખ ૯-૬-૨૦૨૧ ના રોજ ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષકો ની તાલીમ રહેશે.
(૪) ઉકત સમય ગાળા દરમિયાન તમામ ધોરણ ની તાલીમ સી આર સી એ પણ લેવાની રહેશે.
(૪) તાલીમ નો સમય સવારે ૮ થી ૧૨ નો રહેશે.
(૫) તાલીમ માટે બાયસેગ ,ટીમ માઇક્રોસોફ્ટ ના મધ્યથી અને યુ ટ્યુબ ના માધ્યમથી લેવાની રહેશે.
(૬) બ્રિજ કોર્સ કાર્યક્રમ બાળકો માટે વંદે ગુજરાત ચેનલ ,બાયસેગ, દૂરદર્શન કેન્દ્ર, અને ડી ડી ગિરનાર ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે.
🔴 GCERT, ગાંધીનગર અને SEB દ્વારા NMMS ની ઓનલાઇન ટેસ્ટની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે.
🔵 ધોરણ : 8 નાં બાળકો NMMS ની તૈયારી માટે નીચેની લીંક પર કલીક કરીને પરીક્ષા આપી શકશે.
📲 NMMS ટેસ્ટ : 21 📲
📲 NMMS ટેસ્ટ : 20 📲
📲 NMMS ટેસ્ટ : 18 📲
📲 NMMS ટેસ્ટ : 17 📲
📲 NMMS ટેસ્ટ : 16 📲
📲 NMMS ટેસ્ટ : 15 📲
📲 NMMS ટેસ્ટ : 14 📲
📲 NMMS ટેસ્ટ : 13 📲
📲 NMMS ટેસ્ટ : 12 📲
📲 NMMS ટેસ્ટ : 11 📲
📲 NMMS ટેસ્ટ : 10 📲
📲 NMMS ટેસ્ટ : 9 📲