Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, July 2, 2019

ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ - 6 માં પ્રવેશ માટે નવોદય પરીક્ષાની જાહેરાત

  નવોદય વિદ્યાલય મા ધોરણ - 6 માં પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે.

💠 આ પરીક્ષા ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ આપી શકશે.

💠 નવોદય વિદ્યાલયમાં  ધોરણ - 6 માં પ્રવેશ માટે પરીક્ષા

👉  પરિક્ષા તારીખ :-  11-1-2020
👉  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15-9-2019
👉  ઓનલાઈન ફોર્મ ભરવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
       https://www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage

Saturday, June 15, 2019

ગુણોત્સવ 2.0 સ્કુલ એક્રેડીયેશન માટે *સ્કુલ ઈન્સ્પેકટરો* ની પસંદગી કરવા માટે GCERT તરફથી ઓનલાઈન નોમીનેશન મંગાવવામા આવ્યા છે.


ગુણોત્સવ 2.0 સ્કુલ એક્રેડીયેશન માટે *સ્કુલ ઈન્સ્પેકટરો* ની પસંદગી કરવા માટે  GCERT તરફથી ઓનલાઈન નોમીનેશન મંગાવવામા આવ્યા છે.

📌 જેમા શિક્ષકો, HTAT, CRC,BRC,TPEO અરજી કરી શકે છે.

*ઓનલાઈન Google ફોર્મ ભરવા માટે⤵*

👉http://bit.ly/2Fc5RxD