Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, July 22, 2018

મીશન વિદ્યા ઓનલાઈન એન્ટ્રી સ્ટાર્ટ....



મીશન વિદ્યા  પ્રોજેકટની તમામ શાળાઓ માટે ઓનલાઈન એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે.

 X1 ના ગુણ મુકાઈ ગયા છે. તેને આધારે X2 ના ગુણ ની એન્ટ્રી કરવાની રહેશે.

User I'd - School DISE code
Password - ssa@disecode

ઓનલાઈન એન્ટ્રી અને LOGIN માટે Click Here http://missionvidya.gunotsav.org/

Thursday, July 19, 2018

વર્ષાઋતુ દરમ્યાન હેડક્વાર્ટરમાં હાજર રહેવા અને રજા મંજુર ન કરવા બાબતનો જામનગર જિલ્લાનો પરિપત્ર. 19/07/2018

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા 2018 પરિણામ જાહેર.

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા 2018 પરિણામ Download Click Here https://drive.google.com/file/d/1qyU7VDAuskXVdps8dTDVVsRawCQkcFW2/view

"મિશન વિદ્યા" અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર. 19/07/2018

"મિશન વિદ્યા" અંતર્ગત ટેલિકોન્ફરન્સના આયોજન બાબતનો લેટેસ્ટ પરિપત્ર. 19/07/2018